મે પાણી મા એક રૂપિયાનો સિક્કો નાખ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મે પાણી મા એક રૂપિયાનો સિક્કો નાખ્યો

અને ભગવાન પાસે થી એક લાડલો દોસ્ત માગ્યો..

ભગવાને મને તમને આપ્યા અને તેજ સમય આકાશ માથી અવાજ આવ્યો...
..
..
..
..
..
..
..
..
.
.
..
..
..
..
એક રૂપિયા મા આવુ જ મળે.......
હા હા હા હા હા હા હા
...........
બહેન :- કંડક્ટર સાહેબ, બાળકોને વગર ટિકિટે મુસાફરીની છૂટ છે ને ?

કંડક્ટર :- હા, મેડમ પણ પાંચથી નીચેનાને જ.

બહેન :- હાશ, મારે તો ચાર જ છે !!!