પિતાએ પૂછ્યું કે તારુ શું રિઝલ્ટ આવ્યું?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પિતા- તારુ શું રિઝલ્ટ આવ્યું?

ભુરો- માસ્તરનો દીકરો નાપાસ થયો

પિતા- અને તું?

ભુરો- ડોક્ટરનો દીકરો નાપાસ થયો

પિતા- અને તારું રિઝલ્ટ શું આવ્યું?

ભુરો- વકીલનો દીકરો પણ નાપાસ થયો.

પિતા- નાલાયક, હું તારા રિઝલ્ટ વિશે પુછુ છુ.

ભુરો- તમે વળી ક્યાં ઓબામા છો...

તમારો દીકરો પણ નાપાસ થયો...