ચમને ફાંસીની સજા થવાવાળી હતી !!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટીચર- એ કયું ડિપાર્ટમેંટ છે જ્યાં મહિલાઓ કામ નથી કરતી ..
છોકરો - ફાયર બ્રિગેડ
ટીચર - કેમ ?
છોકરો - મહિલાનો કામ આગ લગાવવાનો હોય છે બુઝાવાનો નથી !!!
*****
ચમને ફાંસીની સજા થવાવાળી હતી !!
જેલર આખરે વખત કોનાથી ??
મારી પત્નીથી
કેમ માં-બાપથી નહી
અરે મા-બાપ તો આગળા જ્ન્મમાં જ્ન્મ લેતાં જ મળી જશે !!!
પત્ની માટે પછી 25 વર્ષ રાહ જોવી પડશે !!!