લાલુ : કલ રાત તીનવા ઘંટે તક ફીલમવા દેખાતા રહા,

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સસુરા ના કાઉનો ફોટો ના કાઉનો આવાઝ થા…
રબડી : ફિલ્મ કા નામવા કા થા ?
લાલુ : ”No disk inserted”

*****
રવિ કાકા પોતાના ઘરની બહાર ખુરશીમાં બેઠા હતા.

એવામાં એમની કામવાળી આવી રવિ કાકા ને કશું કીધું અને રવિ કાકા તરત જ બેહોશ થઇ ગયા.

પછી રવિ કાકા હોશ માં આવ્યા એટલે મેં પૂછ્યું : ”રવિ કાકા એવું તો શું થયું કે તમે તરત જ બેહોશ થઇ ગયા ?”

રવિ કાકા એ ઉઠી ને પહેલા આજુ -બાજુ જોયું અને મને પૂછ્યું : ” કામવાળી ગયી કે નઈ ?”

મેં કીધું : ” એ તો મને બોલવા આવી હતી કે ભાવિક કાકાને કશું થયી ગયું છે અને આટલું કહી ને જતી રહી, કેમ શું થયું હતું ?”

રવિ કાકા: ” મારી કામવાળીએ આવીને મને કીધું કે “કાકા ફેસબુક પર રીક્વેસ્ટ મોકલી છે એક્સેપ્ટ કરી લેજો.”