શિક્ષકે વિદ્યાર્થીઓને ક્રિકેટ મેચ પર નિબંધ લખવા કહ્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિક્ષકે ક્લાસમાં બધા વિદ્યાર્થીઓને ક્રિકેટ મેચ પર નિબંધ લખવાનું કહ્યું

બધા વિદ્યાર્થીઓ શિક્ષકનાં કહેવા પ્રમાણે નિબંધ લખવા માંડ્યા

પણ સંતા એમને એમ જ બેઠો હતો અને છેલ્લે એક જ લાઇનમાં નિબંધ લખ્યો
.
.
.
.
.
વરસાદને કારણે, મેચ રમાઇ શકી નહીં.....!