આઇપીએલમાં નબળો દેખાવ અને બુરખો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આઇપીએલમાં નબળા દેખાવ પછી સૌરવ ગાંગુલી બુરખો પહેરીને એક બસમાં બેઠા.

સીટ પર તેમની પાસે બીજી એક મહિલા બુરખો પહેરીને બેઠી હતી..

મહિલાઃ તમે સૌરવ ગાંગુલી છો?

સૌરવઃ તમને કેવી રીતે ખબર પડી?

મહિલાઃ કેમ કે હું અજીત અગરકર છું......