ડોક્ટરે પૂછ્યું શું તકલીફ છે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડોક્ટરઃ શું તકલીફ છે?

દર્દીઃ સાહેબ છાતીમાં બહુ દર્દ થાય છે

ડોક્ટરઃ સિગરેટ પીવો છો?
.
.
.
.
.
.
દર્દીઃ હા એક નાની ગોલ્ડ ફ્લેક મંગાવજો.....!