કોર્પોરેટ કર્મચારી અને તેના પર દબાણ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કર્મચારી પર કોર્પોરેટ પ્રેશરની હદ...
એક કર્મચારી ઓફિસનાં ટોઇલેટમાં ગયો
તે ટોઇલેટ સીટ પર બેઠો જ હતો, ને સામેની દિવાલ પર તેની નજર ગઇ, જેમાં લખ્યું હતું કે..
જો તમે આટલું જ પ્રેશર કામ માટે વાપરો તો...
કંપનીનાં ટાર્ગેટ આજે જ અચીવ થઇ જાય.....!!