લગ્ન કરેલી મહિલાઓ મને પહેલેથી જ પસંદ છે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પરિમલ ગાર્ડનના એક ખૂણામાં એક બેંચ ઉપર બેસીને પ્રેમી પ્રેમીકા સાથે પ્રેમ કરી રહ્યો હતો.

એકા એક પ્રેમીકાએ સવાલ કર્યોઃ રાહુલ તું મને કહે કે લગ્ન પછી પણ તું મને આ જ રીતે પ્રેમ કરતો રહીશ?

રાહુલે મોટા અવાજે બોલતા જવાબ આપ્યોઃ અરે હું આના કરતા પણ વધુ કરીશ, કારણ કે મને લગ્ન કરેલી મહિલાઓ પહેલેથી જ ઘણી ગમે છે.