'સાચું કહો, તમારી લાઇફમાં કેટલી છોકરી આવી હતી?'

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પતિ અને પત્ની બેઠાં હતા. પત્ની પોતાના પતિની પ્રામાણિકતાને ચકાસી રહી હતી. પત્ની- લગ્ન પહેલાં તમારા જીવનમાં કેટલી છોકરીઓ આવી ચુકી છે? પતિ- લગ્ન પહેલાં એક પણ ન હતી, પરંતુ અત્યારે બે છે... પત્ની(ગુસ્સા સાથે)- કોણ છે એ જે મારી જિંદગી ખરાબ કરી રહી છે? પતિ- સ્વિટી, પહેલી છોકરી તું. જેની સાથે મે લગ્ન કર્યા, અને તારા પછી મારી બે ક્યૂટ જેવી દિકરીઓ.