'મારા પીઠ પર જે નિશાન છે તે સાઇઝના સેન્ડલ બતાવો'

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પતિ ગયો પત્ની માટે સેન્ડલ લેવાપતિ- હું મારી પત્ની માટે સેન્ડલ લેવા આવ્યો છું?દુકાનદાર-સેન્ડલની સાઇઝ?પતિ-એ તો મને ખબર નથી?દુકાનદાર-તો પછી કેવી રીતે ખબર પડશે. તમે તેઓને સાથે લાવ્યાં છો?પતિ-શું તમે નિશાન જોઇને બતાવી શકો કે આ કઇ સાઇઝનું સેન્ડલ છે?દુકાનદાર- હાં,પતિ-તો પછી મારી પીઠ પર જે નિશાન છે, તે સાઇઝના સેન્ડલ મને બતાવો.