પત્ની - કહો તમને હું કેટલી સુંદર લાગુ છું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પત્ની - કહો તમને હું કેટલી સુંદર લાગુ છું...
પતિ - બહુ જ વધારે...
પત્ની - તો પણ કહો ને...
પતિ - એટલી સુંદર લાગે છે કે તારા જેવી એક બીજી પત્ની લઈ આવું...!