પતિએ ગુસ્સે થઈને કહ્યું કાલથી છાપુ બંધ?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પત્ની - જુઓ છાપામાં દારૂ પીવાથી થતાં નુકશાનો લખ્યા છે અને તમે રાત-દિવસ નશામાં રહો છો.
પતિ - બસ, બહુ થયું, કાલથી બિલકુલ બંધ.
પત્ની - (ખુશ થઈને) સાચે જ, કાલથી દારૂ પીવાનુ બંધ કરી દેશો ?
પતિ - ના, કાલથી છાપુ બંધ.