બેરોજગાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કનુ - મારે ચાર દીકરા છે.
પહેલો એમબીએ છે
બીજો એમસીએ છે
ત્રીજો પીએચડી છે
ચોથો ચોર છે.
મનુ - તો ચોરને ઘરમાંથી કાઢી કેમ નથી મૂકતો?
કનુ- કેવી રીતે કાઢી મૂકું? એ જ તો કમાય છે.
બાકીના તો બેરોજગાર છે.