ટુ સ્મોલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક છોકરીએ પોતાના લેપટોપમાં પાસવર્ડ નાખ્યો. તેનો પ્રેમી તેની પાછળ જ બેઠો હતો.
તેણે પાસવર્ડમાં ટાઇપ કર્યું - બ્રેઇન.
તેનો પ્રેમી જોરજોરથી હસવા લાગ્યો અને ખુરશી પરથી પડી ગયો.
તેનું એકમાત્ર કારણ હતું
લેપટોપે પ્રતિક્રિયા આપી - ટુ સ્મોલ