તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બન્ને કાન ગયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક દિવસ સન્ટા ડોક્ટરની ઓફીસમાં આવ્યો. તેના બન્ને કાન બળી ગયા હતા. ડોક્ટરે કારણ પૂછ્યુ તો સન્ટાએ કહ્યુ,

''અરે સાહેબ, શું કહુ, હુ ઇસ્ત્રી કરતો હતો, અને અચાનક ફોનની ઘંટડી વાગી. મેં ભુલથી ફોનની જગ્યાએ ઇસ્ત્રી કાન પર લગાડી દીધી.''

''ચાલો એક કાન તો સમજ્યા, પણ બીજા કાનને શું થયુ ??'' ડોક્ટરે પૂછ્યુ,
.

.

.

.



''અરે તે ગધેડાએ ફરી પાછો ફોન કર્યો એટલે....'' સન્ટાએ કહ્યુ....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો