હું એકલો થઇ ગયો છું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ત્રણ મિત્રો એક રણમાં ભૂલા પડી ગયા. અચાનક તેમને એક લેમ્પ દેખાયો. તેને એક જણાએ ઉપાડીને ઘસ્યો તો અંદરથી જીની પ્રગટ થયો અને ત્રણેયને એક એક ઇચ્છા પૂરી કરવાનુ વચન આપ્યુ...

પહેલા એ ઇચ્છા કરી કે તેને ઘરે મોકલી દેવામાં આવે... તે ઘરે પહોંચી ગયો...

બીજાએ પણ એજ ઇચ્છા કરી તો જીનીએ તેને પણ ઘરે પહોંચાડી દીધો...

ત્રીજાએ કહ્યુ,

''હું તો એકલો થઇ ગયો...કાશ મારા મિત્રો અહીંયા હોત....!!!''