તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ અઠવાડિયુ ખાલી છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સન્ટા અને બન્ટા ઘણા દિવસો પછી મળ્યા. સન્ટા થોડો ઉદાસ લાગતો હતો....તેના આંખમાં આંસુ હતા...
.

.
બન્ટાએ પૂછ્યુ, " અરે તારી હાલત તો એવી લાગે છે કે તારુ સમગ્ર લૂટાઇ ગયુ હોય..શું વાત છે ..?"

.

.
સન્ટાએ કહ્યુ,'' અરે શું કહુ યાર ગયા અઠવાડિયે મારા કાકા ગુજરી ગયા અને મારા માટે 50 લાખ રૂપિયા છોડી ગયા..!!"

બન્ટા: ''અરે, આ તો ખુશીની વાત છે...''

.

.
સન્ટાએ કહ્યુ,: ''હજુ સાંભળ , ગયા અઠવાડિયે મારા ફુઆ પણ ગુજરી ગયા અને મને ખબર ન હતી, ને મારા માટે 20 લાખ રૂપિયા મુકી ગયા...!!''
.
.
.
.
બન્ટાએ કહ્યુ,''આ તો મિઠાઇ, ખાવી અને ખવડાવવાની વાત છે..!!''

.

.

.

.
સન્ટા, ''હકીકતમાં આ અઠવાડિયે કોઇ મર્યુ નથી...!!''

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો