તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોકરીઓના 4 મુદ્દા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોકરીઓના 4 વૈશ્વિક મુદ્દા, જે ક્યારેય સમજાતા નથી

1. તમે છો ને, બહુ પેલા છો...

(હવે આ 'પેલા' શું છે...)

2. મને તમારાથી આ ઉમ્મીદ ન હતી...

(કોઇને ક્યારેય ખયાલ નહી આવે કે તેમની 'ઉમ્મીદ' શું છે..)

3. તમે હવે પહેલા જેવા નથી રહ્યા..

(પોતે ઠોકી ઠોકીને બદલી નાખ્યો અને હવે આવુ કહે છે...)

4. સાચુ કહેજો, હું કેવી લાગુ છુ ??

(છેલ્લે કોઇ પણ ઓપ્શન ના હોય એટલે છોકરાઓને કહેવુ પડે છે, 'બ્યૂટીફુલ')

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો