આત્મહત્યાનો ફરક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટીચર,

''તેણે આત્મહત્યા કરી, અને તેને આત્મહત્યા કરવી પડી, આ બન્ને વાક્યો વચ્ચે નો ફરક બતાવો...''
.
.
.
.
.
.
.
વિધાર્થી,

''પહેલા વાળાના લવ મેરેજ હતા અને બીજાના એરેન્જ્ડ....!!''