તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉભા થઇ જશો પ્લીઝ?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક પાર્ટીમાં યજમાન ખુબ પરેશાન થઇ ગયા કારણ કે અમુક આમંત્રણ ન અપાયેલા મહેમાનો ની સંખ્યા વધી ગઇ હતી. તેમને ખયાલ હતો કે તેઓ આમંત્રણ વિના આવ્યા છે પણ હવે જમવાનુ ઓછુ પડે તેવી સ્થિતિ હતી તો કહેવુ કઇ રીતે.

તેથી યજમાને એક આઇડિયા લડાવ્યો...

મહેમાનો સામે જઇને યજમાને ગળામાં ખોંખારો ખાઇને કહ્યુ,

''મહેરબાની કરીને કન્યા પક્ષ તરફથી આવેલા લોકો ઉભા થઇ જાય....''

20 લોકો ઉભા થઇ ગયા..

પછી તેણે પૂછ્યુ,

''હવે કન્યા પક્ષના મહેમાનો ઉભા થશે, પ્લીઝ ??''

બીજા 25 લોકો ઉભા થઇ ગયા...

પછી સ્માઇલ સાથે યજમાને કહ્યુ,

''મહેરબાની કરીને જે લોકો ઉભા છે તે અહીંથી ચાલ્યા જાય, કારણ કે આ બર્થ ડે પાર્ટી છે....!!!''

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો