તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરનબની અજાણી વાતો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક દિવસ રજનીકાંતે એક બાળકને બોલતા શીખવાડ્યુ...આજે તે બાળક અરનબ ગોસ્વામીના નામે ઓળખાય છે..

અરનબ ની વાઇફ તેનાથી ક્યારેય વિવાદ નથી કરતી કારણ કે તેને હારી જવાનો ડર લાગે છે..

મોટા ભાગના આંકડાકીય પેપર જે તે પોતાના શો માં દેખાડે છે , તે હકીકતમાં તેની વાઇફે લખેલી ગ્રોસરી લિસ્ટ છે.

ચંદ્ર ઉપરથી તમને ગ્રેટ વોલ ઓફ ચાઇના દેખાય છે. અને તમે અરનબ નો અવાજ પણ સાંભળી શકો છો જે કહે છે,
'The Nation Wants to Know' !!!

જ્યારે અરનબ ગોસ્વામી સ્કુલમાં હતો ત્યારે તે કોઇ પણ સવાલનો જવાબ 33 સવાલોથી આપતો..

એક વખત અરનબના ઘરે નોકરાણીનું બીપી એકદમ નીચુ આવી ગયુ. અરનબે તેને એક દિવસ ગેરહાજર રહેવા વિશે પૂછ્યુ હતુ..

એક દિવસ 5 સ્ટાર હોટલના મેનેજરે અરનબને ફી વિશે પૂછ્યુ. અરનબે 74 સવાલ પૂછ્યા પછી જ તે મેનેજર ફ્રી થયો..

અરનબે ક્યારે વાક્યની વચ્ચે પોરો લીધો , તે જાણવા માટે આઇઆઇટી દિલ્લી નેનો સેક્ન્ડ કાઉન્ટ કરી શકે તેવુ યંત્ર બનાવી રહી છે...

અરનબના શો ની જગ્યા પાસે એરપોર્ટ બનવાનો હતો. પરંતુ તે રદ્દ કરી દેવાયો છે કારણ કે અરનબના બરાડાથી એરપોર્ટ પર ખલબલી મચી શકે તેવી પ્રબળ સંભાવનાઓ છે...

અરનબ ના ગળામાં કંપની મીની ટર્બાઇન નાખવાનુ વિચારી રહી છે, જેનાથી એટલી વીજળી ઉત્પન્ન થઇ શકે છે કે તેમની કંપનીની સમગ્ર ઓફીસમાં વીજળી મળી રહે...

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પરવેઝ મુશરફે અરનબના શો માં જતા પહેલા 5 મિલીટરી ઇન્ટરોગેટર પાસેથી લગાતાર 34 કલાક સુધી સવાલો નો મારો સાંભળ્યો હતો, જેથી પૂર્વ તૈયારી કરી શકાય...

જો અરનબ ગોસ્વામી કસાબ સાથે જેલમાં હોત, તો કસાબ ને લટકાવવાની ફરજ પડત નહીં...

અરનબ ની ઇંગ્લિશ અદભુત છે પણ વ્યાકરણ નબળુ છે. તેને ખબર નથી કે ફુલ સ્ટોપ અને કોમા શું હોય....!!!

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો