મચ્છરનું બચ્ચું પહેલી વાર ઉડ્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મચ્છરનું બચ્ચું બહેલી વાર ઉડ્યું, ઉડીને પરત આવ્યું ત્યારે તેના પિતાએ પુછ્યું કેવું લાગ્યું?

મચ્છરનું બચ્ચું : ખુબજ સારું, જ્યારે હું ગયો ત્યારે બધા તાલીઓ પાડતા હતા...