ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ વચ્ચે પિતાની કોમેડી!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોકરી - આજે મારા હ્રદયનું ઓપરેશન છે...!
છોકરો - ખબર છે...
છોકરી - આઈ લવ યુ
છોકરો - હું પણ તને બહુ જ પ્રેમ કરું છું.
ઓપરેશન બાદ જ્યારે છોકરીને હોશ આવ્યું તો ફક્ત તેના પિતા જ ઉભા હતાં.
છોકરી - તે ક્યાં છે???
પિતા - તને નથી ખબર, તને હ્રદય કોણે આપ્યું???
છોકરી - શું??
છોકરી જોર જોરથી રડવા લાગી...
પિતા - મજાક કરી રહ્યો છું તે બહાર સમોસા ખાઈ રહ્યો છે...!