હું તને કીસ કરું અને ભાગી જઉ તો તું શુ વિચારીશ?

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોકરો ટુ છોકરી- ધારોકે, હું તને કિસ કરુ અને પછી ભાગી જાઉ તો તું શું વિચારીશ?છોકરી- હું એવું વિચારીશ કે, એક મુર્ખો આખું યુએસએ ફરી શકતો હતો તે એરપોર્ટ પરથી જ પરત જતો રહ્યો...!!!