પૈસા બચાવી લીધા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંતા - આજે મેં બસ પાછળ દોડી ત્રણ રૂપિયા બચાવી લીધા.

બંતા - અરે મૂર્ખ જો ટેક્સી પાછળ દોડતાઓ તો સૌ રૂપિયા બચી જતાં.