એડજેસ્ટેબલ લવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોકરો - આઇ લવ યુ

છોકરી - તું પાગલ છે? મારા લગ્ન થઇ ગયા છે.

મારો પતિ છે અને ઓફિસમાં એક બોયફ્રેન્ડ પણ,

અને મારો એક્સ બોયફ્રેન્ડ મારી પડોશમાં રહે છે.

અને કાલે જ મારા બોસે મને પ્રપોઝ કર્યું અને હું તેમને ના ન કહી શકી.

અને આમ પણ મારી એક સીરિયસ મેટર છે.

છોકરો ઘણું વિચારીને ફ્કત એટલું જ બોલ્યો,

યાર, જોઇ લે.. ક્યાંક એડજેસ્ટ થતું હોય તો...