ખરાબ સમય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોકરી- પ્રેમ કેવી રીતે થાય છે?

છોકરો - જ્યારે સમય ખરાબ ચાલી રહ્યો હોય,

શનિની દશા ખરાબ હો.,

મંગલ ભારે રહેતો હોય,

ભગવાન મજા લેવાના મૂડમાં હોય,

ત્યારે પ્રેમ થાય.