બીએમડબ્લ્યુ કાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મારો બોસ નવી બીએમડબ્લ્યુ કાર લઈને ઑફિસે આવ્યો.

મેં કહ્યું : ‘નાઈસ કાર, સર.’

બોસે મારો ખભો થાબડીને કહ્યું : ‘જો તમે આ જ રીતે મહેનત કરતા રહેશો તો,

આવતા વરસે આનાથી પણ મોંઘી કાર મારી પાસે હશે !