અલગ પત્ની જોઈશે !

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટીનુને એની મમ્મીએ માર્યો.

ટીનુ રિસાઈને ઘરના ઓટલા પર બેસી ગયો.

સાંજે પપ્પાએ આવીને પૂછ્યું : ‘શું થયું ?’

ટીનુ : ‘પપ્પા, તમારી પત્ની સાથે મને ફાવતું નથી,

મને મારી અલગ પત્ની જોઈશે !’