ફુંકો મારવાની છે???

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાપુ નવા નવા firebrigade મા લાગયા

call આયો કે આગ લાગી છે જલદી આવો….

બાપુ: પાણી નાખો ઓલવાઈ જશે.

કાકા: અમે નાખ્યું પણ નથી ઓલવાતી..

બાપુ: તો મારે કયાં ફુંકો મારવાની છે????