પ્રેમના ડાયલોગ્સ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોકરી ના ગાલ પર ગુલાબ મારવાથી…….

અંગ્રેજી છોકરી:- ડાર્લિંગ યુ આર સો નોટી…

ઉર્દુ છોકરી:- નહિ કરો જાનું..

શીખ છોકરી:- તુસ્સી વડે રોમાન્ટિક હો…

ગુજરાતી છોરી :- શું ધંધા કરે છે?
ડોબા જેવા આંખમાં વાગ્યું.