ચોખા સારા નથી..

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાસુ (વહુને) - દીકરા, નવા ચોખા આવ્યા તે કેવા છે?

વહુ - બરોબર તમારા દીકરા જેવા છે.

સાસુ - એટલે ?

વહુ - ગમે તેટલા ગરમ કરો તે ચઢતા જ નથી.