લગ્ન કર્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બંતા - યાર, સંતા...

સાંભળ્યું છે કે તેં તારાથી હાઇટમાં ઘણી નાની છોકરી સાથે લગ્ન કર્યા.

એવું કેમ કર્યું ?

સંતા - એ એટલા માટે કે મારું એવું માનવું છે કે મુસીબત જેટલી નાની હોય તેટલું સારું.