ખબર ક્યારે પડી ?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાપરામાંથી પાણી ટપકતું હતું.

તે બંધ કરવા માટે છગને કડિયાને બોલાવ્યો.

કડિયાએ પૂછ્યું : ‘છાપરું ટપકે છે એની ખબર ક્યારે પડી ?’

છગન : ‘કાલે રાત્રે મને સૂપ પૂરો કરતાં બે કલાક લાગ્યા ત્યારે.’