હવે કેટલી છોડું?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પતિ- તું ખૂબ હસીન છે.
પત્ની - છોડો ને..
પતિ - તારી આંખો સુંદર છે.
પત્ની - છોડો ને..
પતિ - તારા વાળ રેશમ જેવા છે.
પત્ની - છોડો ને..
પતિ - તારો અવાજ કેટલો સુરીલો છે.
પત્ની - હે ભગવાન હવે તો છોડો ને..
પતિ - ક્યારનો આટલી લાંબી લાંબી છોડી રહ્યો છું,
હવે કેટલી છોડું?