પાયા કપાવી નાખ્યા !

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છગન (ડોક્ટર સાહેબને) : ‘મને છેલ્લા પંદર દિવસથી મારા પલંગ નીચે કોઈ હોય એવો ભાસ થાય છે.


તેની દવા શું ? અને ખર્ચ કેટલો થશે ?’


ડૉક્ટર : ‘દસ હજાર.’


થોડા દિવસો પછી ડોક્ટર સાહેબને રસ્તામાં છગન મળ્યો.


ડોક્ટર : ‘છગનભાઈ, તમે તો પછી આવ્યા જ નહીં.’


છગન : ‘સાહેબ 100 રૂ.માં પતી ગયું.’


ડૉક્ટર : ‘કેવી રીતે ?’


છગન : ‘મિસ્ત્રીને બોલાવીને પલંગના ચાર પાયા કપાવી નાખ્યા !’