શિખામણ આપજે…!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પત્ની : ‘કહું છું સાંભળો છો ?’


પતિ : ‘હં…..’


પત્ની : ‘અત્યારે માર્કેટમાં તેજી ઘણી છે.


તમે પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરો….’


પતિ : ‘પહેલાં તું પ્રોપર-ટી (ચા)


તો બનાવતા શીખ, પછી મને પ્રોપર્ટીની શિખામણ આપજે…!’