તળેલું કારેલું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાળક જિદે ચડ્યો કે આજે તો કારેલું ખાવું છે.
કુટુંબીજનોએ તે ન ખાવા સમજાવ્યું, પણ તે ન માન્યો.
ગુરુજીને બોલાવ્યા - તેઓએ તેને કારેલું મંગાવી આપ્યું, લે ખા.
બાળક - તળીને આપો તો ખાઉં.
ગુરુજી - તળેલું કારેલું આપ્યું.
બાળક - અડધું જ ખાઇશ.
ગુરુજી - અડધું કરી આપ્યું.
બાળક - પહેલાં તમે ખાઓ.
ગુરુજી - ખાઇને કહે હવે તો ખા.
બાળક - તમે જે ખાધું તે જ મારે ખાવું હતું.


મતલબ, એટલો કે કરવું કંઇ નહીં ને ફક્ત મોટી વાતો કરવી.