હમણાં જ રંગેલો છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક ભાઇએ દૂરથી એક બોર્ડ થાંભલા પર ઊંચે લગાડેલું જોયું, તે પાસે ગયા, પરંતુ એ બોર્ડ પર લખેલા અક્ષરો એટલા નાના હતા કે એમને બરાબર વંચાયું નહીં.
બોર્ડ વાંચવા તેઓ થાંભલા પર ચઢી ગયા, ઉપર ચઢીને તેમણે વાંચ્યું તો બોર્ડ પર લખ્યું હતું કે,
થાંભલો હમણાં જ રંગેલો છે. કોઇએ અડવું નહીં.