બેરોજગારી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેન્ડસમ છોકરો ક્લાસમાં આવ્યો ને છોકરીઓ બેહોશ...
એક હેન્ડસમ છોકરો કોલેજનાં ક્લાસમાં આવ્યો...
અને બધી છોકરીઓ તેને જોતાં જ દિવાની થઇ ગઇ...
પછી
છોકરાએ અંદર આવીને કંઇક કહ્યું ને છોકરીઓ બેહોશ.....
વિચારો છોકરાએ એવું શું કહ્યું હશે....???
થોડા આઘા ખસોને બહેન, કચરો વાળવો છે.....
બેરોજગારીની હદ થઇ ગઇ..