ભાષાકીય અંતર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પતિ પત્નીને જ્યારે એક બીજાની ભાષા ના આવડે
ત્યારે....
એક ગુજરાતી ભાઇએ હિંદીભાષી છોકરી સાથે લગ્ન
કર્યા...
લગ્નનાં બીજા દિવસે પત્નીએ પતિને કહ્યું- સુનતે હો,
ડિબ્બે મેં આટા નહીં હૈ...
ગુજરાતી- ડોબી ડબ્બામાં આંટા ના આવે, સીધે સીધો
ખોલી નાંખ...