નેશનલ અને કન્સ્ટ્રક્શન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક અમેરિકન અને એક ગુજરાતી અમેરિકામાં ભેગા થઇ ગયા.
વાતો કરવા લાગ્યા પોતાની અને પહોંચી દેશ સુધી.
અમેરિકન - અમારા દેશમાં તો બે જાતના રોડ હોય છે. એક તો નેશનલ અને બીજા ઇન્ટરનેશનલ
ગુજરાતી - અમારા દેશમાં પણ બે જાતના રોડ હોય છે. અન્ડર કન્સ્ટ્રક્શન અને ટેક ડાઇવરઝન!