ખાસ સંબંધો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માનવીના જીવનમાં તેણે અનેક પ્રકારના સંબંધોને નિભાવવાના હોય છે. તેને ઓળખવા માટેનો પણ ચોક્કસ સમય હોય છે. જેમકે,
બાળકો - ઘડપણમાં
દોસ્ત - મુશ્કેલીમાં
પત્ની - ગરીબીમાં
સંબંધીઓ - જરૂરિયાતના સમયે