લાઇટ નથી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટીચર - હોમવર્ક કેમ નથી કર્યું?
સોનુ - સર, લાઇટ નહતી.
ટીચર - મીણબત્તી સરળગાવી લેતો
સોનુ - સર માચિસ ન હતી
ટીચર - માચિસ કેમ ન હતી
સોનુ - પૂજાઘરમાં હતી
ટીચર - તો ત્યાંથી લઇ લેતો
સોનુ - હું ન્હાયો ન હતો.
ટીચર- કેમ ન્હાયો નહતો.
સોનુ - પાણી ન હતું
ટીચર- પાણી કેમ ન હતું.
સોનુ - મોટર ચાલતી નહતી
ટીચર - મોટર કેમ નહતી ચાલતી.
સોનુ - સર, મેં પહેલાં જ કીધું કે લાઇટ નહતી.