મછલી જલ કી...

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જ્યારે બાલમંદિરમાં ભણતા હોઇએ ત્યારે એક રાયમ શીખવવામાં આવે છે. તે જૂનું ને જાણીતું છે.
પરંતુ બાળકોની તોતડી ભાષામાં સાંભળવું ગમે તેવું
મછલી જલ કી રાની હૈ,
જીવન ઉસકા પાની હૈ,
હાથ લગાઓ ડર જાયેગી,
બહાર નીકાલો મર જાયેગી.
હવે તેનું એક નવું લેટ્સેટ વર્ઝન આવી ચૂક્યું છે
પત્ની ઘર કી રાની હૈ,
કરતી અપની મનમાની હૈ,
કામ બતાઓ ચીલ્લાયેગી,
શોપિંગ કરાઓ તો ખીલ જાયેગી.