પતિનો રોમાન્સ અને પત્નીનો જવાબ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પતિઃ તુ મારી કઇ ક્વોલિટીથી સૌથી વધારે ઇમ્પ્રેસ છે....?
.
.
.
.
લાઇફ સ્ટાઇલ, કાર કે બેન્ક બેલેન્સ??
.
.
.
.
.
.
.
.
પત્નીઃ તમારા રોમાન્સની સ્ટાઇલથી.....
.
.
.

તમારા જેવો રોમાન્સ આખી સોસાયટીમાં કોઇને નથી આવડતો........!!!!