તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એંસી વર્ષનાં બાપાને યાદ આવ્યું હનીમૂન....

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક એંસી વર્ષનાં ઘરડા વ્યક્તિને પૂછવામાં આવ્યું.....બાપા! તમને હનુમાનની યાદ આવે છે?
.
.
.
.
.
.
..
.
ઘરડી વ્યક્તિઃ હનુમાનની તો નહીં પણ હનીમૂનની જરૂર યાદ આવે છે......