તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભિખારી અને એન્જિનિયરમાં સમાનતા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક ભિખારી બીજા ભિખારીને મળે...

એક સોફ્ટવેર એન્જિનીયર બીજા સોફ્ટવેર એન્જિનીયરને મળે...તો

બંને એકબીજાને એક જેવો જ પ્રશ્ન પૂછશે.....


એ કયો પ્રશ્ન છે ???
.
..
.
.
.

હાલ કયા પ્લેટફોર્મ પર કામ કરી રહ્યો છે... ???