તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક પ્રખર વક્તા ભાષણ આપી રહ્યો હતો....

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક પ્રખર વક્તા ભાષણ આપી રહ્યો હતો, એમાં એ એક વાક્ય બોલ્યો

હું એક સ્ત્રીને મારી પત્ની કરતા પણ વધુ પ્રેમ કરું છું, એ મારી સૌથી વહાલી છે

હોલમાં સન્નાટો છવાઇ ગયો અને લોકો છક્ક થઇ ગયા...

ત્યારે એ વક્તા બોલ્યો -"અને એ સ્ત્રી મારી પ્રેમાળ માતા છે "

આ સાંભળી લોકોએ આખા હોલને તાળીઓના ગડગડાટથી ગુંજવી દીધો....

આ સમયે હોલમાં એક ભાઈ બેઠેલા એને એમ થયું કે આ વાક્ય ઘરે જઈને પત્નીને કહીશ અને તેને ઈમ્પ્રેસ કરી દઈશ..... .

એ ભાઈ ઘરે જઈને એની પત્નીને

હું એક સ્ત્રીને તારા કરતા પણ વધુ પ્રેમ કરું છું, એ મારી સૌથી વહાલી છે "

પત્નીનું રીએક્શન જોઇને એ ભાઈ બીજું વાક્ય બોલવા જતા હતા ત્યાં ....
.
.
.
.
.
.
.
.
.
બીજે દિવસે હોસ્પિટલ માં ભાનમાં આવ્યા ..!!

મોરલ - ડોન્ટ કોપી , ઇફ યુ કાન્ટ પેસ્ટ .!